અમદાવાદ શોપિંગ મેળો સીધુભવન ખાતેના તા.૨૨-૧૦-૨૦૨૪ થી તા.૧૪-૦૧-૨૦૨૫ સુધી ના ઓનલાઇન કારીગરોની પસદગીમાં ઓનલાઇન ડ્રોના ક્રમાક ૧ થી ૪૫ કારીગરો પૈકી અલગ-અલગ ૧ થી ૯ સ્લોટ મુજબ દરેકને ૧૦ દિવસ માટે ફાળવવામાં આવશે.
જે મહિલા કારીગરનો મેળા ડ્રોમાં સમાવેશ નહી થાય તો જે માધ્યમથી સ્ટોલ ફી ભરવામાં આવી હશે તે જ માધ્યમમાં સ્ટોલ ફી પરત કરવામાં આવશે.

મેળામાં ભાગ લેવા માટેની પ્રક્રિયા

કુલ નોંધાયેલ મહિલા કારીગરોની સંખ્યા

   હેલ્પલાઈન નંબર 079-232 30 713

આવનાર મેળાની માહિતી

મેળાનું નામ
સ્થળ
મેળાનો સમયગાળો નોંધણીનો સમયગાળો ડ્રોનો સમય સ્ટોલની
સંખ્યા
મેળા માટે
મળેલ અરજી
નોંધણી માટેનો
બાકી સમય
વધુ માહિતી
અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ સિંધુભવન, ઓક્સિજન પાર્કની બાજુમાં, અમદાવાદ. (ઓનલાઇન કારીગરોની પસદગીમાં ઓનલાઇન ડ્રોના ક્રમાક ૧ થી ૪૫ કારીગરો પૈકી અલગ-અલગ ૧ થી ૯ સ્લોટ મુજબ દરેકને ૧૦ દિવસ માટે ફાળવવામાં આવશે.) તારીખ: 22/10/2024 થી 14/01/2025 સમય: 4:00 PM TO 12:00 PM 15/10/2024 05:00 PM થી
19/10/2024 12:00 PM સુધી
19/10/2024 03:00 PM 45 117
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

અમદાવાદ શોપીંગ મેળો રીવરફ્રન્ટ,એન.આઈ.ડી.ની પાછળ, અમદાવાદ તારીખ: 21/10/2024 થી 28/10/2024 સમય: 11:00 AM TO 10:00 PM 15/10/2024 04:00 PM થી
18/10/2024 12:00 PM સુધી
18/10/2024 03:00 PM 50 83
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મહોત્સવ - ૨૦૨૪ યુનિવર્સીટી ગ્રાઉન્ડ (GMDC) અમદાવાદ તારીખ: 03/10/2024 થી 11/10/2024 સમય: 11:00 AM TO 10:00 PM 30/09/2024 11:00 AM થી
01/10/2024 02:30 PM સુધી
01/10/2024 03:00 PM 20 127
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

લોક મેળો-રાજકોટ ૨૦૨૪ રેસકોર્ષ મેદાન, રાજકોટ તારીખ: 24/08/2024 થી 28/08/2024 સમય: 10:00 AM TO 10:00 PM 17/08/2024 05:30 PM થી
20/08/2024 12:00 PM સુધી
20/08/2024 03:00 PM 16 209
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાખી મેળો-ભરૂચ ૨૦૨૪ પાંચબતી, હાઇસ્કુલ મેદાન, ભરૂચ તારીખ: 11/08/2024 થી 18/08/2024 સમય: 12:00 PM TO 10:00 PM 01/08/2024 06:00 PM થી
05/08/2024 12:00 PM સુધી
05/08/2024 02:00 PM 49 89
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાખી મેળો-મોરબી ૨૦૨૪ એલ.ઈ.કોલેજ મેદાન, મોરબી તારીખ: 10/08/2024 થી 18/08/2024 સમય: 12: 00 PM TO 10:00 PM 01/08/2024 05:00 PM થી
05/08/2024 12:00 PM સુધી
05/08/2024 02:00 PM 79 104
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પ્રિ-રાખી મેળા અમદાવાદ વસ્ત્રાપુર હાટ, અમદાવાદ તારીખ: 03/08/2024 થી 09/08/2024 સમય: 12:00 PM to 10:00 PM 24/07/2024 03:00 PM થી
29/07/2024 01:00 PM સુધી
29/07/2024 03:00 PM 80 209
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પ્રિ-રાખી મેળો- કચ્છ-ભુજ ભુજ હાટ તારીખ: 01/08/2024 થી 07/08/2024 સમય: 12:00 PM to 10:00 PM 24/07/2024 03:00 PM થી
30/07/2024 05:00 PM સુધી
30/07/2024 06:30 PM 25 19
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પ્રિ-રાખી મેળા-જુનાગઢ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ, દોમાડિયા વાડી, ભૂતનાથ ફાટક પાસે, કોલેજ રોડ, જૂનાગઢ તારીખ: 01/08/2024 થી 07/08/2024 સમય: 12:00 PM to 10:00 PM 24/07/2024 01:00 PM થી
30/07/2024 05:00 PM સુધી
30/07/2024 06:30 PM 24 35
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પ્રિ-રાખી મેળા-વડોદરા ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, અંબિકા નગર વિભાગ ૨ સોસાયટીની અંદર, ખોડીયાર નગર ચાર રસ્તા પાસે, વડોદરા તારીખ: 01/08/2024 થી 07/08/2024 સમય: 12:00 PM to 10:00 PM 24/07/2024 01:00 PM થી
30/07/2024 05:00 PM સુધી
30/07/2024 06:30 PM 25 46
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પ્રિ-રાખી મેળા-પાટણ પાટણ દશા દિશાવાળા વણિક જ્ઞાતિ વલ્લભવાડી,જોગીવડો, પાટણ તારીખ: 01/08/2024 થી 07/08/2024 સમય: 12:00 PM to 10:00 PM 24/07/2024 01:00 PM થી
30/07/2024 05:00 PM સુધી
30/07/2024 06:30 PM 13 21
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પ્રિ-રાખી મેળા-ભાવનગર અટલ બિહારી બાજપાઇ ઓપન એર થીએટર, મોતીબાગ, ટાઉન હોલ પાસે,ભાવનગર તારીખ: 01/08/2024 થી 07/08/2024 સમય: 12:00 PM to 10:00 PM 24/07/2024 01:00 PM થી
30/07/2024 05:00 PM સુધી
30/07/2024 06:30 PM 39 15
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મોન્સુન ફેસ્ટીવલ-૨૦૨૪ નોટિફાઈડ એરિયા મેદાન, હોટેલ શિલ્પીની સામે, સાપુતારા તારીખ: 26/07/2024 થી 04/08/2024 સમય: 12:00 PM TO 10:00 PM 18/07/2024 06:30 PM થી
23/07/2024 01:00 PM સુધી
23/07/2024 03:00 PM 40 71
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફટ ફેસ્ટીવલ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, સ્વામીનારાયણ ગુરૂકુલની બાજુમાં, રાજહંસ સિનેમા પાસે, ગુરૂકુલ ૧૦/એ, ગાંધીધામ તારીખ: 18/07/2024 થી 24/07/2024 સમય: 12:00 PM TO 10:00 PM 10/07/2024 12:30 PM થી
16/07/2024 01:00 PM સુધી
16/07/2024 03:00 PM 31 48
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફટ ફેસ્ટીવલ વિશ્વકર્મા હોલ, મોઢેરા રોડ, મહેસાણા તારીખ: 13/07/2024 થી 19/07/2024 સમય: 12:00 PM to 10:00 PM 06/07/2024 06:00 PM થી
10/07/2024 01:00 PM સુધી
10/07/2024 03:00 PM 31 62
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફટ ફેસ્ટીવલ વસ્ત્રાપુર હાટ, અમદાવાદ તારીખ: 15/06/2024 થી 23/06/2024 સમય: 3:00 PM To 10:00 PM 07/06/2024 06:00 PM થી
12/06/2024 01:00 PM સુધી
12/06/2024 03:00 PM 60 159
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ અને ક્રાફટ ફેસ્ટીવલ ઓપન એર થીએટર,સેકટર-૧૬, ઘ-૫ ની બાજુમાં, ગાંધીનગર તારીખ: 07/03/2024 થી 13/03/2024 સમય: 11:00 AM to 10:00 PM 28/02/2024 06:00 PM થી
05/03/2024 03:00 PM સુધી
05/03/2024 04:00 PM 50 89
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ અને ક્રાફટ ફેસ્ટીવલ સાબરમતી રીવરફન્ટ અમદાવાદ તારીખ: 07/03/2024 થી 13/03/2024 સમય: 11:00 AM TO 10:00 PM 28/02/2024 06:00 PM થી
04/03/2024 12:00 PM સુધી
04/03/2024 01:00 PM 50 82
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

વસંતોત્સવ -૨૦૨૪ સંસ્કૃતિ કુંજ, સરીતા ઉદ્યાનની બાજુમાં, ગાંધીનગર તારીખ: 14/02/2024 થી 23/02/2024 સમય: 11:00 AM TO 10:00 PM 08/02/2024 04:10 PM થી
12/02/2024 01:00 PM સુધી
12/02/2024 03:00 PM 25 111
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

કાંકરિયા કાર્નિવલ-૨૦૨૩ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર, વ્યાયામ વિદ્યાલય ગ્રાઉન્ડ, બાળનગરીની બાજુમાં, ગેટ નં-૩, અમદાવાદ તારીખ: 25/12/2023 થી 31/12/2023 સમય: 11;00AM To 10:00PM 16/12/2023 05:00 PM થી
22/12/2023 01:00 PM સુધી
22/12/2023 03:00 PM 50 138
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

દિવાળી હસ્તકલા મેળો, ભાવનગર જવાહર મેદાન, ભાવનગર તારીખ: 27/10/2023 થી 02/11/2023 સમય: 11:00 AM To 10:00 PM 23/10/2023 12:00 PM થી
25/10/2023 06:00 PM સુધી
25/10/2023 06:00 PM 48 60
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

દિવાળી હસ્તકલા મેળો, જુનાગઢ એ.જી.હાઇસ્કુલ મેદાન, જુનાગઢ તારીખ: 26/10/2023 થી 01/11/2023 સમય: 11:00 AM TO 10:00 PM 20/10/2023 11:33 AM થી
23/10/2023 01:00 PM સુધી
23/10/2023 04:00 PM 38 86
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મેળો અમદાવાદ-૨૦૨૩ યુનિવર્સીટી ગ્રાઉન્ડ (GMDC) અમદાવાદ તારીખ: 15/10/2023 થી 23/10/2023 સમય: 11:00 AM TO 10:00PM 09/10/2023 12:00 PM થી
13/10/2023 08:00 AM સુધી
13/10/2023 09:00 AM 20 156
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મેળો બહેચરાજી-૨૦૨૩ મેળા ગ્રાઉન્ડ, બહેચરાજી, મહેસાણા તારીખ: 15/10/2023 થી 23/10/2023 સમય: 11:00 AM TO 10:00 PM 07/10/2023 06:40 PM થી
13/10/2023 03:00 PM સુધી
13/10/2023 04:00 PM 28 39
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મેળો-૨૦૨૩ સાબરમતી રીવરફન્ટ મેદાન, અમદાવાદ તારીખ: 01/10/2023 થી 10/10/2023 સમય: 11:00 AM TO 10:00 PM 25/09/2023 04:15 PM થી
29/09/2023 01:00 PM સુધી
29/09/2023 03:00 PM 86 178
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

ભાદરવી પુનમ મેળો-અંબાજી-૨૦૨૩ ભગવતી વાટિકા હોટલ, જય અંબે હેરિટેજ ની સામે, દાતા રોડ,અંબાજી તારીખ: 22/09/2023 થી 29/09/2023 સમય: 11 AM To 10 PM 14/09/2023 07:00 PM થી
20/09/2023 10:00 AM સુધી
20/09/2023 01:00 PM 77 96
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

જન્માષ્ટમી મેળો મોરબી-૨૦૨૩ એલ.ઈ.કોલેજ મેદાન, મોરબી તારીખ: 05/09/2023 થી 14/09/2023 સમય: 11:00 AM TO 10:00 PM 01/09/2023 05:00 PM થી
03/09/2023 01:00 PM સુધી
03/09/2023 04:00 PM 58 87
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

જન્માષ્ટમી મેળો દ્વારકા-૨૦૨૩ સર્કિટ હાઉસ રોડ પાસે, સનસેટ પોઈન્ટ- ભડકેશ્વર ચોપાટી, દ્વારકા તારીખ: 05/09/2023 થી 11/09/2023 સમય: 11:00 AM TO 10:00 PM 01/09/2023 04:45 PM થી
04/09/2023 02:00 PM સુધી
04/09/2023 04:00 PM 22 20
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

લોક મેળો-રાજકોટ ૨૦૨૩ રેસકોર્ષ મેદાન, રાજકોટ તારીખ: 05/09/2023 થી 09/09/2023 સમય: 11 AM To 10 PM 01/09/2023 11:10 AM થી
02/09/2023 01:00 PM સુધી
02/09/2023 04:00 PM 30 190
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાખી અને હસ્તકલા મેળો - ૨૦૨૩ રેલવે જીમખાના મેદાન,વલસાડ તારીખ: 27/08/2023 થી 02/09/2023 સમય: 11 AM To 10 PM 18/08/2023 05:00 PM થી
23/08/2023 03:00 PM સુધી
23/08/2023 08:00 PM 64 94
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાખી મેળો-૨૦૨૩ વસ્ત્રાપુર હાટ, અમદાવાદ તારીખ: 18/08/2023 થી 27/08/2023 સમય: 11;00 AM TO 10:00 PM 09/08/2023 05:40 PM થી
11/08/2023 01:00 PM સુધી
11/08/2023 03:00 PM 79 195
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મોન્સુન ફેસ્ટીવલ તોરણ હીલ રીસોર્ટ સામે, મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં, બસ સ્ટેન્ડ રોડ, સાપુતારા તારીખ: 19/08/2023 થી 27/08/2023 સમય: 11:00 AM TO 10:00 PM 09/08/2023 05:30 PM થી
17/08/2023 01:45 PM સુધી
17/08/2023 02:00 PM 37 65
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ અને ક્રાફટ ફેસ્ટીવલ કોમ્યુનિટી હોલ(લગ્ન વાડી), સેકટર-૦૭ પોલીસ સ્ટેશનની સામે,સેકટર-૭,ગાંધીનગર તારીખ: 03/07/2023 થી 10/07/2023 સમય: 11:00 AM To 10:00 PM 26/06/2023 05:00 PM થી
29/06/2023 12:30 PM સુધી
30/06/2023 08:00 PM 64 189
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફ્ટ ફેસ્ટીવલ હની પાર્ક મેદાન, અડાજણ,સુરત તારીખ: 26/05/2023 થી 04/06/2023 સમય: 11 AM To 10 PM 20/05/2023 05:00 PM થી
24/05/2023 12:30 PM સુધી
24/05/2023 03:00 PM 102 251
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફટ ફેસ્ટીવલ એન. ડી.એચ. ક્રિકેટ ગ્રાઉન્ડ , દ્વારકા તારીખ: 30/03/2023 થી 03/04/2023 સમય: 11 To 10 22/03/2023 02:00 PM થી
27/03/2023 12:00 PM સુધી
27/03/2023 03:00 PM 29 58
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફટ ફેસ્ટીવલ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન, હોલની બહારની બાજુમાં, ગાંધીધામ, કચ્છ તારીખ: 25/02/2023 થી 03/03/2023 સમય: 11:00AM TO 11:00PM 16/02/2023 01:00 PM થી
22/02/2023 03:00 PM સુધી
22/02/2023 04:00 PM 50 69
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફટ ફેસ્ટીવલ વલ્લભસદન પાછળ, રીવરફન્ટ , અમદાવાદ તારીખ: 24/03/2023 થી 31/03/2023 સમય: 11 AM to 11 PM 13/02/2023 07:15 AM થી
20/02/2023 11:00 AM સુધી
27/02/2023 01:00 PM 87 190
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહિલા આર્ટ & ક્રાફ્ટ ફેસ્ટીવલ માંડવી બીચ, માંડવી કચ્છ તારીખ: 25/01/2023 થી 31/01/2023 સમય: 10:00AM TO 10:00PM 16/01/2023 01:15 PM થી
23/01/2023 12:00 PM સુધી
23/01/2023 04:00 PM 50 51
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રણોત્સવ કચ્છ મેળો -૨૦૨૨ (૧) ધોરડો સફેદ રણ, કચ્છ તારીખ: 22/12/2022 થી 03/01/2023 સમય: 10 A.M to 10 P.M. 29/10/2022 04:00 PM થી
04/12/2022 06:00 PM સુધી
20/12/2022 12:00 PM 50 118
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

દિવાળી હસ્તકલા મેળો- ૨૦૨૨ એલ.ઈ.એન્જીનીયરીંગ કોલેજ મેદાન , મોરબી તારીખ: 08/10/2022 થી 16/10/2022 સમય: 10:00 AM TO 10:00 PM 04/10/2022 01:40 PM થી
05/10/2022 05:00 PM સુધી
06/10/2022 12:00 PM 110 163
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મેળો-૨૦૨૨ હોટલ તોરણ, પાર્કીંગ મેદાન, પાવાગઢ તારીખ: 28/09/2022 થી 04/10/2022 સમય: 11 AM To 11 PM 25/09/2022 03:00 PM થી
27/09/2022 10:00 AM સુધી
27/09/2022 12:00 PM 39 81
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મહોત્સવ - ૨૦૨૨ યુનિવર્સીટી ગ્રાઉન્ડ, GMDC અમદાવાદ તારીખ: 26/09/2022 થી 04/10/2022 સમય: 5:00PM To 12:00PM 22/09/2022 10:00 AM થી
22/09/2022 04:00 PM સુધી
22/09/2022 05:00 PM 20 132
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો- ૨૦૨૨ ભરૂચ પાંચબતી, હાઇસ્કુલ મેદાન, ભરૂચ તારીખ: 18/09/2022 થી 25/09/2022 સમય: 11:00 AM TO 10:00 PM 12/09/2022 12:00 PM થી
14/09/2022 01:00 PM સુધી
14/09/2022 05:00 PM 50 173
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-2022 મોરબી એલ.ઈ.એન્જીનીયરીંગ કોલેજ, મોરબી તારીખ: 10/09/2022 થી 17/09/2022 સમય: 11:00AM TO 10:00PM 03/09/2022 03:00 PM થી
06/09/2022 12:30 PM સુધી
06/09/2022 05:00 PM 50 154
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો- અંબાજી ભગવતી વાટિકા , હોટલ જય અંબે હેરિટેજ ની સામે, દાતા રોડ,અંબાજી તારીખ: 04/09/2022 થી 10/09/2022 સમય: 10:00am To 10;00pm 26/08/2022 07:00 PM થી
01/09/2022 11:00 AM સુધી
01/09/2022 12:00 PM 43 94
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

જન્માષ્ટમી મેળો-દ્વારકા સર્કિટ હાઉસ રોડ પાસે, સનસેટ પોઇન્ટ ભડકેશ્વર ચોપાટી રોડ,દ્વારકા તારીખ: 14/08/2022 થી 21/08/2022 સમય: 11 AM To 11 PM 06/08/2022 01:35 PM થી
10/08/2022 04:30 PM સુધી
10/08/2022 08:15 PM 50 59
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

લોક મેળો-રાજકોટ રેસકોર્ષ મેદાન, રાજકોટ તારીખ: 17/08/2022 થી 21/08/2022 સમય: 11 AM To 11 PM 05/08/2022 07:10 PM થી
08/08/2022 01:00 PM સુધી
08/08/2022 01:30 PM 38 259
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાખી મેળો- ૨૦૨૨ અમદાવાદ ઔડા મેદાન, સૂબો સેન્ટર બાજુમાં સાઉથ બોપલ, અમદાવાદ તારીખ: 01/08/2022 થી 10/08/2022 સમય: 10:00AM To 10:00PM 25/07/2022 07:00 PM થી
28/07/2022 12:00 PM સુધી
30/07/2022 07:00 PM 76 163
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો ૨૦૨૨ ગાંધીનગર લગ્ન વાડી - હોલ, સેક્ટર-૭ , ગાંધીનગર તારીખ: 23/07/2022 થી 29/07/2022 સમય: 10:00 AM TO 10:00 PM 13/07/2022 12:55 PM થી
17/07/2022 11:00 PM સુધી
18/07/2022 05:00 PM 83 155
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો વડોદરા-૨૦૨૨ નવલખી મેદાન, વડોદરા તારીખ: 19/05/2022 થી 28/05/2022 સમય: 11 AM To 11 PM 09/05/2022 06:00 PM થી
17/05/2022 03:00 PM સુધી
18/05/2022 11:00 AM 126 179
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો રાજકોટ-૨૦૨૨ શાસ્ત્રી મેદાન, જિ. રાજકોટ તારીખ: 12/08/2022 થી 21/08/2022 સમય: 11 AM To 11 PM 09/05/2022 06:00 PM થી
10/06/2022 01:00 PM સુધી
18/07/2022 01:00 PM 87 235
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-સુરત ૨૦૨૨ કૃષિ મંગલ-હોલ જે.પી.રોડ,મંજુરાગેટ,સુરત તારીખ: 03/08/2022 થી 12/08/2022 સમય: 3.00 PM to 10.00 PM 07/05/2022 11:30 AM થી
10/06/2022 06:00 PM સુધી
18/07/2022 01:00 PM 74 308
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો અમદાવાદ-૨૦૨૨ રીવરફ્રન્ટ, અમદાવાદ તારીખ: 07/06/2022 થી 16/06/2022 સમય: 3.00 PM To 11.00 PM 04/05/2022 06:13 PM થી
30/05/2022 02:00 PM સુધી
02/06/2022 01:00 PM 101 252
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

જામનગર મેળો-૨૦૨૨ પ્રદર્શન ગ્રાઉન્ડ સાત રસ્તા જામનગર તારીખ: 19/03/2022 થી 28/03/2022 સમય: 11.00 PM to 10.00 PM 09/03/2022 03:00 PM થી
15/03/2022 06:00 PM સુધી
16/03/2022 05:00 PM 62 102
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

જુનાગઢ મેળો-૨૦૨૨-2 એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ, જુનાગઢ તારીખ: 03/03/2022 થી 04/03/2022 સમય: 12.05 PM to 9.00 PM 02/03/2022 03:00 PM થી
02/03/2022 03:00 PM સુધી
02/03/2022 06:00 PM 20 20
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

દ્વારકા ફૂલ ડોલ મેળો-2022 ગોમતીઘાટ, દ્વારકા-2022 તારીખ: 14/03/2022 થી 20/03/2022 સમય: 11.00 PM to 10.00 PM 23/02/2022 03:00 PM થી
09/03/2022 01:00 PM સુધી
09/03/2022 07:00 PM 60 144
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહાશીવરાત્રી મેળો-૨૦૨૨ જુનાગઢ એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ, જુનાગઢ તારીખ: 27/02/2022 થી 07/03/2022 સમય: 11.00 AM to 9.00 PM 18/02/2022 03:05 PM થી
25/02/2022 01:00 PM સુધી
25/02/2022 05:00 PM 44 123
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-૨૦૨૨ રાજકોટ -2 રેસકોષ મેદાન, રાજકોટ તારીખ: 19/02/2022 થી 26/02/2022 સમય: 12.05 PM to 9.00 PM 03/02/2022 04:30 PM થી
18/02/2022 12:00 PM સુધી
18/02/2022 01:00 PM 95 210
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-૨૦૨૨ મોરબી-૧ એલ.ઈ.એન્જીનીયરીંગ કોલેજ, મોરબી તારીખ: 08/03/2022 થી 17/03/2022 સમય: 12.05 PM to 9.00 PM 02/02/2022 08:00 PM થી
07/03/2022 05:00 PM સુધી
07/03/2022 06:00 PM 80 185
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-૨૦૨૨ મોરબી-૨ એલ.ઈ.એન્જીનીયરીંગ કોલેજ, મોરબી તારીખ: 18/03/2022 થી 27/03/2022 સમય: 12.05 PM to 9.00 PM 02/02/2022 08:00 PM થી
17/03/2022 02:00 PM સુધી
17/03/2022 04:00 PM 100 119
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-૨૦૨૨ રાજકોટ -1 રેસકોષ મેદાન, રાજકોટ તારીખ: 10/02/2022 થી 18/02/2022 સમય: 12.05 PM to 9.00 PM 02/02/2022 07:11 PM થી
09/02/2022 02:01 PM સુધી
09/02/2022 03:07 PM 135 229
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-૧ અમદાવાદ-૨૦૨૨ રીવરફ્રન્ટ, અમદાવાદ તારીખ: 28/01/2022 થી 06/02/2022 સમય: 10.00 AM to 9.00 PM 20/01/2022 06:20 PM થી
25/01/2022 06:10 PM સુધી
27/01/2022 01:00 PM 91 159
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો-૨ અમદાવાદ-૨૦૨૨ રીવરફ્રન્ટ, અમદાવાદ તારીખ: 07/02/2022 થી 16/02/2022 સમય: 12.05 PM to 9.00 PM 20/01/2022 06:20 PM થી
05/02/2022 04:00 PM સુધી
05/02/2022 05:00 PM 81 174
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો કચ્છ- ૨૦૨૨ ધોળાવીરા,કચ્છ તારીખ: 07/01/2022 થી 16/01/2022 સમય: 10.00 AM to 10.00 PM 01/01/2022 05:30 PM થી
05/01/2022 11:50 PM સુધી
07/01/2022 05:00 PM 200 16
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો વડોદરા- ૨૦૨૧ પારસી અગિયારી મેદાન,વડોદરા તારીખ: 17/01/2022 થી 26/01/2022 સમય: 10.00 AM to 10.00 PM 30/12/2021 07:31 PM થી
09/01/2022 12:00 AM સુધી
11/01/2022 12:02 PM 84 150
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો સુરત- ૨૦૨૧ હની પાર્ક મેદાન,સુરત તારીખ: 24/12/2021 થી 02/01/2022 સમય: 10.00 AM to 10.00 PM 08/12/2021 12:00 AM થી
17/12/2021 06:10 PM સુધી
18/12/2021 11:00 AM 200 247
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો ભરૂચ - ૨૦૨૧ આર એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ તારીખ: 04/12/2021 થી 13/12/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
26/11/2021 04:30 PM થી
30/11/2021 06:10 PM સુધી
01/12/2021 12:00 PM 120 222
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શક્તિ મેળો ગોમતીઘાટ, દ્વારકા તારીખ: 13/11/2021 થી 22/11/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
30/10/2021 06:00 PM થી
10/11/2021 10:30 AM સુધી
10/11/2021 11:00 AM 60 80
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહાશિવરાત્રિ જુનાગઢ મેળો એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ, જુનાગઢ તારીખ: 02/03/2021 થી 11/03/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
12/02/2021 04:00 AM થી
18/02/2021 10:30 AM સુધી
18/02/2021 11:00 AM 100 96
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મહાશિવરાત્રિ સોમનાથ મેળો ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ તારીખ: 02/03/2021 થી 11/03/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
12/02/2021 04:00 AM થી
18/02/2021 10:30 AM સુધી
18/02/2021 11:00 AM 50 89
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

દ્વારકા ફૂલ ડોલ મેળો ગોમતીઘાટ, દ્વારકા તારીખ: 19/03/2021 થી 28/03/2021 સમય: સવારે ૯ વાગ્યા થી
રાત્રે ૯ વાગ્યા સુધી
12/02/2021 04:00 AM થી
20/02/2021 10:30 AM સુધી
20/02/2021 11:00 AM 70 120
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રણોત્સવ-કચ્છ મેળો (૪) ધોરડો-સફેદ રણ તારીખ: 27/01/2021 થી 07/02/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
16/01/2021 02:00 PM થી
20/01/2021 10:30 AM સુધી
20/01/2021 11:00 AM 100 35
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રણોત્સવ-કચ્છ મેળો (3) ધોરડો-સફેદ રણ તારીખ: 07/01/2021 થી 16/01/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
24/12/2020 12:00 AM થી
31/12/2020 10:30 AM સુધી
31/12/2020 11:00 AM 100 62
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રણોત્સવ-કચ્છ મેળો (૧) ધોરડો-સફેદ રણ તારીખ: 08/12/2020 થી 23/12/2020 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧0 વાગ્યા સુધી
01/12/2020 12:00 AM થી
05/12/2020 10:30 AM સુધી
05/12/2020 12:00 PM 100 109
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રણોત્સવ-કચ્છ મેળો (૨) ધોરડો-સફેદ રણ તારીખ: 23/12/2020 થી 06/01/2021 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧0 વાગ્યા સુધી
01/12/2020 12:00 AM થી
09/12/2020 10:30 AM સુધી
12/12/2020 12:00 PM 100 157
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

હસ્તકલા મેળો, વાપી રામલીલા મેદાન, વાપી તારીખ: 27/11/2020 થી 06/12/2020 સમય: બપોરે ૧ વાગ્યા થી
રાત્રે ૯ વાગ્યા સુધી
11/11/2020 11:45 AM થી
18/11/2020 10:30 AM સુધી
18/11/2020 11:00 AM 80 110
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટ મહેન્દ્રસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ(લખધીરજી એન્જીનીરીંગ કોલેજ મેદાન), મોરબી તારીખ: 04/11/2020 થી 13/11/2020 સમય: સવારે ૦૯ વાગ્યા થી
રાત્રે ૧૧ વાગ્યા સુધી
15/10/2020 02:30 AM થી
20/10/2020 10:30 AM સુધી
20/10/2020 11:00 AM 100 151
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ સાબરમતી રિવરફ્રન્ટ,વલ્લભ સદનની પાછળ, અમદાવાદ તારીખ: 17/10/2020 થી 26/10/2020 સમય: સવારે ૧૧ વાગ્યા થી
રાત્રે ૮ વાગ્યા સુધી
05/10/2020 03:00 PM થી
12/10/2020 10:30 AM સુધી
12/10/2020 11:00 AM 120 194
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

વસંતોત્સવ(લોકમેળો) સંસ્કૃતિકુંજ, સેક્ટર-૯, ગાંધીનગર તારીખ: 25/02/2020 થી 05/03/2020 સમય: સવારે ૧૨ વાગ્યા થી
રાત્રે ૧૧ વાગ્યા સુધી
13/02/2020 12:00 AM થી
15/02/2020 10:30 AM સુધી
15/02/2020 11:00 AM 30 34
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

દ્વારકા હસ્તકલા મેળો ન્યુ ગોમતી ઘાટ, દ્વારકા તારીખ: 01/03/2020 થી 10/03/2020 સમય: સવારે ૦૮ વાગ્યા થી
રાત્રે ૧૧ વાગ્યા સુધી
13/02/2020 12:00 AM થી
18/02/2020 10:30 AM સુધી
18/02/2020 11:00 AM 70 76
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

પતંગ મહોત્સવ રિવરફ્રન્ટ, અમદાવાદ તારીખ: 06/01/2020 થી 14/01/2020 સમય: સવારે ૦૯ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
24/12/2019 01:00 PM થી
01/01/2020 10:30 AM સુધી
01/01/2020 11:00 AM 45 183
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

સુરત હસ્તકલા મેળો હની પાર્ક ગ્રાઉન્ડ, સુરત તારીખ: 26/12/2019 થી 04/01/2020 સમય: સવારે ૧૧ વાગ્યા થી
રાત્રે ૧૧ વાગ્યા સુધી
05/12/2019 10:00 AM થી
16/12/2019 10:30 AM સુધી
16/12/2019 11:00 AM 100 94
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

ઊંઝા લક્ષચંડી હસ્તકલા મેળો ઊંઝા તારીખ: 18/12/2019 થી 22/12/2019 સમય: સવારે ૦૯ વાગ્યા થી
રાત્રે ૧૦ વાગ્યા સુધી
27/11/2019 05:00 PM થી
05/12/2019 10:30 AM સુધી
05/12/2019 11:00 AM 50 91
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

સોમનાથ હસ્તકલા મેળો સોમનાથ ટ્રસ્ટ મેદાન, સોમનાથ તારીખ: 08/11/2019 થી 12/11/2019 સમય: સવારે ૦૯ વાગ્યા થી
રાત્રે ૧૧ વાગ્યા સુધી
17/10/2019 05:00 PM થી
22/10/2019 10:30 AM સુધી
22/10/2019 11:00 AM 50 110
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

મોરબી હસ્તકલા મેળો મહેન્દ્રસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ(લખધીરજી એન્જીનીરીંગ કોલેજ મેદાન), મોરબી તારીખ: 11/10/2019 થી 20/10/2019 સમય: સાંજે ૪ વાગ્યા થી
રાત્રે ૧૨ વાગ્યા સુધી
26/09/2019 11:00 AM થી
03/10/2019 10:30 AM સુધી
03/10/2019 11:00 AM 50 86
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

નવરાત્રી મહોત્સવ અમદાવાદ યુનિવર્સીટી જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ તારીખ: 29/09/2019 થી 07/10/2019 સમય: સાંજે ૪ વાગ્યા થી
રાત્રે ૧૨ વાગ્યા સુધી
17/09/2019 04:00 PM થી
24/09/2019 10:30 AM સુધી
24/09/2019 11:00 AM 20 136
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાજકોટ લોક મેળો રેસકોર્સ મેદાન, રાજકોટ. તારીખ: 22/08/2019 થી 26/08/2019 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૨ વાગ્યા સુધી
02/08/2019 12:00 AM થી
11/08/2019 10:30 AM સુધી
11/08/2019 11:00 AM 30 72
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

ભાવનગર લોક મેળો જવાહર મેદાન, ભાવનગર. તારીખ: 22/08/2019 થી 26/08/2019 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૧૨ વાગ્યા સુધી
02/08/2019 12:00 AM થી
16/08/2019 10:30 AM સુધી
16/08/2019 11:00 AM 50 53
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

અંબાજી મેળો પસંદગી બાકી તારીખ: 08/09/2019 થી 14/09/2019 સમય: પસંદગી બાકી 20/08/2019 12:00 AM થી
31/08/2019 10:30 AM સુધી
31/08/2019 11:00 AM 50 48
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

રાખી મેળો પંડિત દિનદયાળ ઓડિટોરીયમ બેન્કવેટ / કોન્ફરન્સ હોલ- ૧, બોડકદેવ, અમદાવાદ. તારીખ: 05/08/2019 થી 14/08/2019 સમય: સવારે ૧૦ વાગ્યા થી
રાત્રે ૯ વાગ્યા સુધી
16/07/2019 12:00 AM થી
25/07/2019 10:30 AM સુધી
25/07/2019 11:00 AM 80 147
દિવસ
કલાક
મિનિટ
સેકંડ

વિગતો જુઓ

શરતો અને નિયમો (બાંહેધરી)

    (૧) ૧૮ થી ૬૫ વર્ષની વયના માત્ર મહિલા કારીગરો જ મેળા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

    (૨) મહિલા કારીગરોએ જાતે જ સ્ટોલમાં હાજરી આપવી પડશે. તેમની ગેરહાજરીમાં અન્ય કોઇ પ્રતિનિધિ સ્ટોલમાં ઉપસ્થિત રહી શકશે નહી. જો મહિલા કારીગર પોતે ઉપસ્થિત નહી રહે તો બે વર્ષ માટે મેળામાં ભાગ લેવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.

    (૩) હું સ્ટોલમાં સતત માસ્ક પહેરીશ. સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીશ તેમજ કોરોના ગાઈડલાઇન્સ અન્વયે જે કઈ સૂચના નિગમના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે તેનું પાલન કરીશ.

    (૪) હું તમામ દિવસોમાં પણ નિગમ તરફથી સૂચના મળે તે પ્રમાણે મેળા શરૂ થયા પહેલા સમયસર હાજર થઈ સમયસર સ્ટોલ ખુલ્લો રાખીશ અને દૈનિક વેચાણની સચોટ વિગત મેળાના સ્થળે નિગમના સ્ટાફને આપીશ.

    (૫) હું મેળામાં આકર્ષક રીતે પોતાની વસ્તુઓને પ્રદર્શિત કરીશ તથા પ્રદર્શનમાં આવનાર મુલાકાતીઓને વ્યવસ્થિત રીતે વિવેકપૂર્ણ જવાબ આપીશ.

    (૬) જો હું મેળાની ફી ભર્યા પછી મેળામાં હાજર નહી રહું તો સ્ટોલ ફાળવણી રદ થશે અને મારી ભરેલ ફી જપ્ત કરવામાં આવશે. તેનું હું પાલન કરીશ.

    (૭) મહિલા કારીગરોએ મેળાના સ્થળે આવવા-જવાની, ભોજન-રહેઠાણની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ માટે નિગમ તરફથી કોઇ જ રકમ ચુકવવામાં નહી આવે કે કોઇ વ્યવયસ્થા કરવામાં નહી આવે. તેની મને જાણ છે તે સાથે હું સંમત છું.

    (૮) મેળામાં પોતાના માલ સામાનની જવાબદારી તથા માલસામાનના વીમા કવચની જવાબદારી કારીગરની રહેશે. જો કોઇ ચોરી થશે તો તેની જવાબદારી નિગમની રહેશ નહી. અલબત્ત સિકયોરીટી સગવડ નિગમ દ્વારા કરવામાં આવશે. આ અંગેની મને જાણ છે તે સાથે હું સંમત છું.

    (૯) મેળામાં એક જ કુટુંબની એક જ વ્યક્તિએ સ્ટોલ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો એક જ કુટુંબની એકથી વધુ વ્યક્તિને સ્ટોલ ફાળવણી થયાનું ધ્યાને આવશે તો કોઇ એક વ્યક્તિની સ્ટોલ ફાળવણી રદ કરવાનો નિગમને અધિકાર રહેશે. આ બાબતે કોઇ વિવાદ / તકરાર ચલાવી લેવામાં આવશે નહી. આ અંગેની મને જાણ છે તે સાથે હું સંમત છું.

    (૧૦) મેળામાં હું વિવેકપૂર્ણ વર્તન કરીશ. જો મારા તરફથી ગેરવર્તન કરેલ હોવાનું માલુમ પડશે તો નિયમોનુસાર નિગમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તે મને મંજૂર છે.

    (૧૧) સ્ટોલ માટે જે નિયત જગ્યા ડ્રો દ્વારા મને ફાળવવામાં આવશે, તે જ જગ્યા ઉપર હું માલ સામાન પ્રદર્શિત કરીશ. અન્ય ખૂલ્લી જગ્યાનો કે રસ્તાનો ઉપયોગ હું કરીશ નહી. તેમ જ સ્ટોલનો દુરૂપયોગ કરવાનો પણ હું પ્રયત્ન કરીશ નહી.

    (૧૨) મેળામાં ભાગ લઈ રહેલા અન્ય કારીગરો સાથે કોઈ વાદ-વિવાદ ન થાય તેનું હું ધ્યાન રાખીશ.

    (૧૩) મેળા પર ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા આપવામાં આવે તે સુચનાઓનું ચુસ્તપણે હું પાલન કરીશ

    (૧૪) મેળામાં પધારનાર પદાધિકારી/ અધિકારીઓ/મહેમાનો સ્ટોલ ઉપર મુલાકાત લે તે દરમ્યાન હું સારી વર્તણુંક દાખવીશ.

    (૧૫) સ્ટોલ ફાળવવા અંગે આખરી નિર્ણય નિગમનો રહેશે જે મને મંજૂર છે.

    (૧૬) રાત્રી રોકાણ માટે મને નિગમ કે અન્ય વિભાગો / સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવશે તો જ કારીગર સ્ટોલમાં પોતાની જવાબદારી પર રાત્રી રોકાણ કરી શકશે, એ મને મંજૂર છે.

    (૧૭) મેળા દરમ્યાન કે મેળામાં રાત્રી રોકાણ દરમ્યાન નશાકારક વસ્તુનું સેવન કરી શકશે નહીં તથા સ્ટોલમાં કોઈ જવલનશીલ પદાર્થ રાખી શકાશે નહીં, એ મને મંજૂર છે.

    (૧૮) ફાળવેલ સ્ટોલનો અન્ય કોઈ કારીગર કે વ્યક્તિ ને બારોબાર હવાલો સોંપી શકાશે નહીં. જો આવી બાબત ધ્યાને આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, એ મને મંજૂર છે.

    (૧૯) મેળામાં કોઈ આસસ્મિક ઘટના કે અન્ય કોઈ કારણસર ઈજા, મૃત્યુ કે બિમારી જેવી બાબતે નિગમ ની કોઈ જવાબદારી રહેશે નહીં એની મને જાણ છે અને મને મંજૂર છે.

    (૨૦) મેળામાં પોતાનું આર્ટીઝ્ન કાર્ડ/ ફોટો આઈકાર્ડ, બિલ બુક, વિઝીટીંગ કાર્ડ સાથે રાખવાના રહેશે. તેની મને જાણ છે અને તેનું હું પાલન કરીશ.

    (૨૧) અનિવાર્ય સંજોગોમાં સ્ટોલ ની સંખ્યામાં વધઘટ કે મેળાના આયોજન માં ફેરફાર કરવાનો કે આયોજન રદ કરવાનો નિગમ ને અધિકાર રહેશે.જે મને મંજુર છે.